લેબોરેટરીમાં લેવામાં આવતું લોહી શિરામાંથી લેવાય છે. જયારે મશીનમાં રુધિર કોશિકાઓ(કેપીલરી)નું હોય છે. સામાન્ય રીતે મશીન 10-12 ટકા વધારે દેખાડે છે.