દારૂમાં ઘણી બધી કેલરી હોય છે માટે ડાયાબિટીસના દર્દીઓએ તેનાથી દુર રહેવું જોઇએ એ ઉપરાંત દારૂથી લીવરની બીમારી થાય છે અને જ્ઞાનતંતુને પણ નુકસાન થાય છે. આ બન્ને તકલીફોમાં ડાયાબિટીસ વધારો કરે છે.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH