વારંવાર થોડું થોડું ખાવાથી ભોજનના પ્રમાણને નિયંત્રિત કરવામાં મદદ મળે છે અને તેથી અત્યધિક લાગતી ભુખ અટકાવી શકાય છે. જયારે આપણું શરીર નિયમિત સમયાંતરે ખોરાક મેળવતું રહે ત્યારે આપણે, આપણી સુગરને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકીએ છીએ.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH