ઇન્સ્યુલીન એક પ્રકારનું પ્રોટીન છે જે આપણા શરીરમાં સ્વાદુપીંડ નામના અવયવમાં બને છે. ઇન્સ્યુલીન આપણા લોહીમા સુગર નોર્મલ રાખવામાં મદદ કરે છે.