ડાયાબિટીસના દર્દીઓમાં બેભાન થવાની મુખ્ય બે કારણો હોઇ શકે છે : ખાંડ એકદમ ઘટી જવી અથવા તો ખાંડ એકદમ વધી જવી. આ સમયે શકય હોય તો સુગર ચેક કરી-પ્રાથમિક સારવાર કરવી. જો સુગર ચેક કરવાનું શકય ન હોય તો તાત્કાલીક ખાંડનું પાણી આપવાની કોશિષ કરવી. આવા સમયે તરત જ દર્દીને હોસ્પિટલે પહોંચાડવાની કોશિષ કરવી.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH