ના, ડાયાબિટીસમાં અલગ અલગ પ્રકારની દવાઓ આવે છે. તે દર્દીની ઉંમર, વજન, તાસીર, સુગર લેવલ, હૃદય-કિડનીની કાર્યક્ષમતા વગેરે ઉપરથી નકકી થાય છે. માટે બધા જ દર્દીઓને એક જ સરખી દવાઓ ન ચાલે.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH