એકવીસમી સદીનો, જેટ ગતિએ, ભયંકર રીતે પ્રસરી રહેલો મહારોગ એટલે ડાયાબિટીસ, દુનિયામાં દર દસ વ્યકિતમાંથી એક ડાયાબિટીસથી પીડાય છે. તેમાંય ભારતમાં ડાયાબિટીસનું પ્રમાણ ઘણુ વધારે છે. ભારત દુનિયાનું ડાયાબિટીસનું કેપિટલ ગણાય છે. ભારતમાં પણ આપણા ગુજરાતમાં ડાયાબિટીસનું પ્રમાણ સવિશેષણ જોવા મળે છે.
ઉપરોકત બાબતને ધ્યાનમાં રાખીને અમોએ ડાયાબિટીસ તથા તેના કોમ્પલીકેશનની આધુનિક અને સંપુર્ણ સારવાર એક જ છત્ર નીચે સરળતાથી મળી રહે તે આશયથી મોરી ડાયાબિટીસ સેન્ટરની શ રૂઆત કરેલ છે.
અમારો ઉદ્દેશ્ય :
1. ડાયાબિટીસ થતુ અટકાવવું.
ર. ડાયાબિટીસ થઇ ગયા પછી તેની સંપુર્ણ સારવાર.
3. ડાયાબિટીસનાં કોમ્પલીકેશન અટકાવવા.
4. ડાયાબિટીસનાં કોમ્પલીકેશનની સંપુર્ણ સારવાર.
પ. ડાયાબિટીસ વિષે જનજાગૃતિ અભિયાન ચલાવવું.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH