- ડાયાબિટી ફુટ સર્જન દ્વારા પગની ઇજા કે નુકસાન થતું અટકાવવું તથા તેનું વહેલી તકે નિદાન કરવું.
- ડાયાબિટીક ફુટ સર્જરીની સુવિધા.
- કલર ડોપ્લરની સુવિધા.
- કોર્ન્સ, કેલસ અને ન રૂજાતા જખ્મોની સારસંભાળ.
- ફુટવેર, ઇનસોલ, અલ્સર કેપ, ઓફલોડીંગ યંત્રોની સુવિધા.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH