ના, હંમેશા વધારે રહેતું ડાયાબિટીસ ચાલતી હોય તે જ દવાથી ઘટવા માંડે તો તે ખરાબ નિશાની કહેવાય. આ સંજોગોમાં કિડની અથવા લીવર બગડયા હોવાની શકયતા હોય છે, માટે તેમની યોગ્ય તપાસ કરાવવી.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH