અમુક ચોકકસ સંજોગોમાં નિયમિત કસરત કરીને, નિયમિત ખોરાકમાં ધ્યાન રાખીને તથા તણાવમુકત જીવનજીવીને ડાયાબિટીસ થતું અટકાવી શકાય છે.