Call Us Today! (0281) 2480268 | info@moridiabetescentre.com
English
ગુજરાતી
Toggle navigation
Toggle navigation
હોમ
અમારા વિશે
ડાયાબીટીસ વિશે
ડાયાબિટીસ નિયંત્રણ
આહાર
વ્યાયામ
વિભાગો
MDC ડાયાબિટીસ ક્લિનિક
MDC રેટિના ક્લિનિક
MDC કિડની ક્લિનિક
MDC ફૂટ કલીનીક અને પોડીયાટ્રી
MDC હાર્ટ ક્લિનિક
MDC ઓબેસિટી (જાડાપણું) ક્લિનિક
MDC પેથોલોજીકેલ લેબ
મીડિયા કવરેજ
ગેલેરી
વિડિઓ
સુવિધાઓે
લાઈવ બ્લોગ
ગેલેરી
કોન્ટેક્ટ/એપોઈન્ટમેન્ટ્સ
(0281) 2480268
info@moridiabetescentre.com
સુવિધાઓે
MDCની વિશિષ્ટતાઓ :
શહેરની હૃદયસમા મધ્ય ભાગમાં આવેલ.
ગ્રાઉન્ડ ફલોર + ચાર માળ ધરાવતી ફકત ડાયાબિટીસ માટેની હોસ્પિટલ.
અત્યાધુનિક અને વિશાળ ઓપરેશન થીએટર.
સ્ટ્રેચર લીફટ, ઇન્ડોર ફેસેલીટી, મેડીકલ સ્ટોર.
MDC ડાયાબિટીસ કલીનીક :
ડાયાબિટીસના નિષ્ણાંત ડોકટર દ્વારા વિસ્તૃત રીતે દર્દીની તપાસ.
ડાયાબિટીસની વધુ સારી રીતે સારસંભાળ.
ડાયાબિટીસ તથા તેના કોમ્પલીકેશન રોકવા માટે સલાહ અને સારવાર.
ઇન્સ્યુલીન પંપની સુવિધા.
ક્ન્ટીન્યુઅસ ગ્લુકોઝ મોનિટરીંગ સિસ્ટમ.
કોમ્પ્યુટરાઇઝ પેશન્ટ રેકોર્ડ.
MDC ફૂટ કલીનીક અને પોડીયાટ્રી
ડાયાબિટી ફુટ સર્જન દ્વારા પગની ઇજા કે નુકસાન થતું અટકાવવું તથા તેનું વહેલી તકે નિદાન કરવું.
ડાયાબિટીક ફુટ સર્જરીની સુવિધા.
કલર ડોપ્લરની સુવિધા.
કોર્ન્સ, કેલસ અને ન જાતા જખ્મોની સારસંભાળ.
ફુટવેર, ઇનસોલ, અલ્સર કેપ, ઓફલોડીંગ યંત્રોની સુવિધા.
MDC રેટીનલ (આંખનો પડદો) કલીનીક :
ડાયાબિટીસને કારણે આંખના પડદામાં થતો સોજો અને બ્લીડીંગનું આંખના નિષ્ણાંત સર્જન દ્વારા વહેલું નિદાન અને આધુનિક યંત્રો દ્વારા સારવાર.
ગ્રીન લેસર સર્જરી, આંખની એન્જીયોગ્રાફી અને સી.ટી. સ્કેનની સુવિધા (અહીં ફકત ડાયાબિટીસથી જ થતા આંખના પડદાના રોગોનું નિદાન અને સારવાર કરાય છે.)
MDC ઓબેસીટી (જાડાપણું) કલીનીક :
નિષ્ણાંત ડોકટરર્સ તથા ડાયટીશીયન દ્વારા વૈજ્ઞાનિક ઢબે સલાહ સૂચન.
લાઇફ સ્ટાઇલ મોડીફીકેશન માટેના સલાહ-સુચનો.
તમાકુનો છોડવા માટેની સઘન અને સુદ્રઢ ઝુંબેશ.
શરીરમાં રહેલી ચરબી, શરીરમાં રહેલા પાણીનું પ્રમાણ અને બોડી માસ ઇન્ડેકસની તપાસ.
MDC કિડની કલીનીક :
ડાયાબિટીસને કારણે કિડનીમાં થતા નુકસાનનું વહેલી તકે નિદાન તથા કિડનીના નિષ્ણાંત ડોકટર દ્વારા સારવાર.
MDC પેથોલોજી લેબોરેટરી :
અનુભવી અને કવોલીફાઇડ પેથોલોજીસ્ટ દ્વારા ચલાવાતી આધુનિક સાધનોથી સજજ લેબોરેટરી.
MDCમાં ઉપલબ્ધ અન્ય સુવિધાઓ :
ટાઇપ-1 ડાયાબિટીસ કલીનીક
સગર્ભાવસ્થા દરમ્યાન થતા ડાયાબિટીસની સારસંભાળ
ટેલીમેડીસીન ડીપાર્ટમેન્ટ
ડાયાબિટીસને કારણે પુરુષોમાં થતી જાતીય સમસ્યાઓની સારવાર અને માર્ગદર્શન
યોગા અને રીહેબીલીટેશન સેન્ટર.