હા, ડાયાબિટીસવાળા યુવક-યુવતી લગ્ન કરી શકે. પણ જો બે માંથી એકને પણ ડાયાબિટીસ હોય તો બાળકોને ડાયાબિટીસ થવાની શકયતા રહે છે. પણ જો બંને ને ડાયાબિટીસ હોય તો તેમના બાળકોને ડાયાબિટીસ થવાની શકયતા અનેક ગણી વધી જાય છે.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH