ડાયાબિટીસ સામાન્ય રીતે દર્દીને ખબર ન પડે તેવી રીતે ધીરે ધીરે શરીરમાં પ્રવેશ પામે છે. તે ઘણા સમય સુધી તકલીફ નથી કરતો. પછી તે અચાનક આંતકવાદીની જેમ અલગ અલગ અંગ ઉપર હુમલો કરે છે. તે દર્દીના સંસદ ભવન (મગજ), અક્ષરધામ મંદિર(હૃદય), લોકલ ટ્રેઇન (પગ), તાજ હોટલ(આંખ), શોપીંગ મોલ(કિડની) વગેરે જગ્યા ઉપર એટેક કરી શકે. ઘણીવાર શરીરમાં કરેલા નુકસાનની નોંધ પછી જ આ રોગની (આંતકવાદીની) ખબર પડે છે. માટે ડાયાબિટીસએ આતંકવાદી સાથે સરખાવામાં આવે છે.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH