પગના નખ ખાસ કરીને અંગૂઠાના નખનાં ખુણા ચામડીથી ર મી.મી. લાંબા રાખીને જ કાપવા જોઇએ. જો ખુણા ઉંડા કપાય તો નખનો ખુણાનો અણીવાળો ભાગ કાંટાની જેમ ચામડીમાં ખુંચે અને રસી કરે.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH