સામાન્ય રીતે ઇન્સ્યુલીન ફ્રીજમાં રાખવા જોઇએ. જો ફ્રીજ ના હોય તો ઠંડી જગ્યાએ રાખવા, નાના આઇસ બોકસમાં અથવા પાણીના માટલા પાસે રાખી શકાય.