સામાન્ય રીતે ઇન્સ્યુલીનની કોઇ સાઇડ ઇફેકટ નથી હોતી. અમુક દર્દીઓમાં ઇન્સ્યુલીન લેવાથી હાઇપોગ્લાયસેમિઆ થાય છે. કયારેક તેમાં રસી થઇ શકે અથવા તો વજન વધી શકે છે.