ટાઇપ-1 ડાયાબિટીસના દર્દી, આઇ.સી.યુ.માં હોય તેવા ડાયાબિટીસના દર્દી, લીવર કે કિડનીની બીમારી હોય તેવા દર્દી, ઓપરેશન કરવાનું હોય તેવા દર્દીઓ, મોઢાથી લેવાતી દવાઓની અસર ન થતી હોય એવા દર્દીઓ વગેરે લોકોને ઇન્સ્યુલીનની જરૂર પડે છે.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH