ઇન્સ્યુલીન ચામડીની નીચે ચરબીમાં આપવામાં આવે છે તે સામાન્ય રીતે સાથળના બહારના ભાગમાં, પેટમાં ડુંટીની આજુબાજુ, હાથના બાવડામાં લેવામાં આવે છે.