જમવામાં કોઇપણ તેલ સારુ નથી. બધા જ ખરાબ છે. કયુ તેલ ઓછુ ખરાબ છે તેની કાળજી લેવી જોઇએ. કોઇપણ તેલની માત્રા શકય હોય તેટલી ઓછી રાખવી જોઇએ.