એકવીસમી સદીનો, જેટ ગતિએ, ભયંકર રીતે પ્રસરી રહેલો મહારોગ એટલે ડાયાબિટીસ, દુનિયામાં દર દસ વ્યકિતમાંથી એક ડાયાબિટીસથી પીડાય છે. તેમાંય ભારતમાં ડાયાબિટીસનું પ્રમાણ ઘણુ વધારે છે. ભારત દુનિયાનું ડાયાબિટીસનું કેપિટલ ગણાય છે. ભારતમાં પણ આપણા ગુજરાતમાં ડાયાબિટીસનું પ્રમાણ સવિશેષણ જોવા મળે છે.
Read More »ડાયાબેટોલોજીસ્ટ ડો. બીરજુ મોરી રાજકોટ માં આવેલા મોરી ડાયાબીટ્સ સેન્ટર ના ડાયરેક્ટર છે.
ડાયાબીટીસ અને તેને લગતી બીમારીઓ નું "ONE Stop Solution" એટલે મોરી ડાયાબીટ્સ સેન્ટર. એકજ છત્ર નીચે તમોને ડાયાબીટીસ ની તમામ પ્રકાર ની સેવાઓ પૂરી પડે છે
ડો. બીરજુ મોરી C. U. Shah Medical College,Surendranagar થી ગ્રેજ્યુએટ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં તેમણે Vinayaka Missions University, Salem થી ઉતીર્ણ કરેલ છે. CPS Diabetology તેમણે All India Institute of Diabetes and S L Raheja Hospital,Mumbai થી ઉતીર્ણ કરેલ છે.
View Moreશું ડાયાબિટીસ મટી શકે છે , ડાયાબિટીસ વિશે , આહાર અને વ્યાયામ , ઇન્સ્યુલીન વિશે.
Read More »