ઇન્સ્યુલીન ? ના એના ઇન્જેકશન તો ન જ લેવાય મારે આખી જિંદગી ઇન્સ્યુલીનની સોયો લેવી શરીરમાં કેટલો દુ:ખાવો થાય !! આવું હું લાંબા સમયથી વિચારતો ને ઇન્સ્યુલીનથી ભાગતો. હું મારી ઘરની બાજુમાં સામાન્ય ડોકટરની સલાહથી મોરી ડાયાબીટીસ સેન્ટરમાં આવ્યો અને ત્યાં ડોકટર મને ઇન્સ્યુલીન વિશેની સાચી માહિતી લેવાની રીત વગેરેની યોગ્ય સમજથી મને ઇન્સ્યુલીનનો ડર જતો રહયો ને આજે હું મારી જાતે યોગ્ય રીતે ઇન્સ્યુલીન લઇને. મારું શરીર તંદુરસ્ત અનુભવું છું આ માટે હું ડોકટર બીરજુ મોરીનો આભાર માનું છું.
મને ડોકટર અને હોસ્પિટલથી ઘણો ડર લાગતો. જેથી હું કોઇપણ ચેકઅપ અને કન્સલ્ટીંગ કરતી જ નહીં પણ મારા ફેમીલી મેમ્બર મને સજેટ કર્યા પછી હું મોરી ડાયાબીટીસ સેન્ટરમાં આવી ડો. મોરીની સારવાર લીધી એમને મને બધા અંગો વિશે સમજાવ્યું કે કઇ રીતે શરીરમાં રહેલી શર્કરાનું પ્રમાણ યોગ્ય જ રાખવું એ મહત્વનું નહીં પણ શરીરનાં બધા અંગોને પણ તંદુરસ્ત રાખવું ઘણું મહત્વનું છે જેથી હવે હું કોઇ ડર વગર બધુ નિયમિત પાલન કરું છે જેથી મારી જીવન શૈલીમાં ઘણો ફેરફાર થયો.
હું એક બિઝનેસમેન છું મારે લગભગ ટુરીંગ વધુ થતું હોય તેના લીધે હું નિયમિત ડોકટરને કન્સલ્ટ કરી શકતો ન હતો પરંતુ હું જયારે ડો. મોરીના સેન્ટરમાં આવ્યો અને જાણવા મળ્યું કે ડોકટરને કન્સલ્ટ વગર એમની એપ્લીકેશનનો ઉપયોગ કરીને મારું સુગર લેવલ ઘણું કંટ્રોલમાં આવી ગયું હું રીપોર્ટ કરાવી સોફટવેરની મદદથી ડોકટર સાથે કોન્ટેકમાં રહી શકું છું. જેથી કરીને મારી તબિયત ઘણી સારી રહે છે. આભાર મોરી સેન્ટર.
હું હજુ સમજી શકતી નથી કે મને ડાયાબીટીસ હોઇ શકે. હું માનતી ન હતી જેથી હું કોઇ ડોકટરને મળતી નહીં ને રીપોર્ટ ભી નહીં કરાવતી અમુક ફ્રેન્ડની વાતો સાંભળી, હું મોરી ડાયાબીટીશમાં આવી લગભગ મને મુંઝવતા ડાયાબીટીસના તમામ પ્રશ્ર્નોનું નીરાકરણ અહીં થઇ ગયું અને હવે હું નિયમિત રીપોર્ટ અને ડોકટરનો સંપર્ક કરવા લાગી જેથી કરીને મને તબીયત ઘણો ફેરફાર થઇ ગયો.
મારું નામ જયોતિબેન પારેખ મને લાંબા સમયથી ડાયાબીટીસના લીધે શરીરની ઘણી બધી તકલીફ હતી. લોકો મને સજેસ્ટ કે તો લગભગ બધા સારા ડોકટરની મુલાકાત મે લીધી હતી પણ કયાંય મને ફેર પડયો નહીં. હું થાકી ગઇ હવે મને છેલ્લી આશા હતી કે ડોકટર મોરી ત્યાં જઇ જોઇ અહીં સાહેબની ટ્રીટમેન્ટથી તકલીફ તો દુર થઇ પણ લાંબા સમયથી દવા લેતી હતી એ પણ ઓછી થઇ ને મારી તબીયત એકદમ સારી થઇ ગઇ.
I am Rohit aged 45 years from Jamnagar labour by profession had a High Sugar. Upon reference from local doctor, Dr. Birju Mori upon my sugar successful control has been done. even though i got admitted under Mori Diabetes Centre, Doctor and Staff Mori Centre geve me good treatment and best care so i recovered fast I an my entire family are greatly thankful to the Doctor In Mori Centre
I had a very good experience with Dr. Birju He examined thoroughly and prescribed wich is very effective and controlled my sugar level in one go, He cares for his patients. I am staying in mumbai but i am always advised time and get his advise even on whatsapp. I really appreciate his dedication in his profession. Wish him best of luck
I was suffering from diabetes since last 30 years. i consulted a doctor nearby my home and be refered me to a diabetolgoes so i discussed with my friend and he suggested me to Mori Diabetes Center Rajkot. when i entered this centere i never felt it like a hospital there is some divine atmosphere here, i really appreciate Dr. Birju Mori who explained me in detail about the diagnosis. I felt really happy that i got good caring this centre.
This hospital has good facilities in time treatment i really recommended this hospital to my friend and relatives for any sort of diabetes problems, because doctore here are excellent and staff is very caring thank you Dr. Birju Mori
Its best diabetic center in Rajkot, Thanks To Dr. Birju Mori for such a tremendous treatment and patient supports.
After my first visit to Dr. Mori my sugar jump down 350 to 125 very surprise result. i am getting Than you Dr. Mori
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH