Call Us Today! (0281) 2480268 | info@moridiabetescentre.com
English
ગુજરાતી
Toggle navigation
Toggle navigation
હોમ
અમારા વિશે
ડાયાબીટીસ વિશે
ડાયાબિટીસ નિયંત્રણ
આહાર
વ્યાયામ
વિભાગો
MDC ડાયાબિટીસ ક્લિનિક
MDC રેટિના ક્લિનિક
MDC કિડની ક્લિનિક
MDC ફૂટ કલીનીક અને પોડીયાટ્રી
MDC હાર્ટ ક્લિનિક
MDC ઓબેસિટી (જાડાપણું) ક્લિનિક
MDC પેથોલોજીકેલ લેબ
મીડિયા કવરેજ
ગેલેરી
વિડિઓ
સુવિધાઓે
લાઈવ બ્લોગ
ગેલેરી
કોન્ટેક્ટ/એપોઈન્ટમેન્ટ્સ
(0281) 2480268
info@moridiabetescentre.com
Our Doctors
ડાયાબેટોલોજીસ્ટ ડો. બીરજુ મોરી રાજકોટ માં આવેલા મોરી ડાયાબીટ્સ સેન્ટર ના ડાયરેક્ટર છે.
ડાયાબીટીસ અને તેને લગતી બીમારીઓ નું "ONE Stop Solution" એટલે મોરી ડાયાબીટ્સ સેન્ટર.
એકજ છત્ર નીચે તમોને ડાયાબીટીસ ની તમામ પ્રકાર ની સેવાઓ પૂરી પડે છે
ડો. બીરજુ મોરી C. U. Shah Medical College,Surendranagar થી ગ્રેજ્યુએટ છે,
પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં તેમણે Vinayaka Missions University, Salem થી ઉતીર્ણ કરેલ છે.
CPS Diabetology તેમણે All India Institute of Diabetes and S L Raheja Hospital,Mumbai થી ઉતીર્ણ કરેલ છે.
છેલ્લા પાંચ વર્ષ થી MDC આજે રાજકોટ ખાતે ખ્યાતનામ ડાયાબીટ્સ સેન્ટર બની ગયું છે અને હજારો દર્દીઓ નો ઈલાજ કરી ચુક્યું છે.
વધુ માહિતી માટે આપ અમોને સંપર્ક કરી શકો છો.
Mo. +91 99789 05373