![]() |
દિવસ દરમ્યાન પગ સોજતો હોવાથી શકય હોય તો સાંજે પગરખા ખરીદવા | |
![]() |
નવા બુટ પહેલા થોડો સમય પહેરયા પછી સમયાંતરે પહેરવાનો સમયગાળો વધારતો જવો. | |
![]() |
ફાટેલા અથવા ટાઇટ બુટ/મોજા પહેરવા નહીં | |
![]() |
પટ્ટીવાળા ચપ્પલ-સ્લીપર-સેંડલ પહેરવા નહીં | |
![]() |
અંગુઠા-આંગળી વચ્ચે સપોર્ટ વાળા ચપ્પલ-સેંડલ પહેરવા નહીં |
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH