નીચેનામાંથી કોઇપણ ચિહન દેખાય તો તરત જ તમારા ડોકટરનો સંપર્ક કરવો.
![]() |
પગમાં અચાનક દુ:ખાવો | |
![]() |
પગ લાલ/કાળો થવો અથવા તો રંગ બદલાવો. | |
![]() |
પગ ગરમ થવો અથવા તો સોજો ચડવો. | |
![]() |
પગમાંથી રસી નીકળવા અથવા વાસ આવવી | |
![]() |
ખુલ્લા છાલા પડવા કે દંડ પડવો. |
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH