![]() |
વાઢીયા ન પડવા દેવા | |
![]() |
ખુલ્લા પગે ન ચાલવું. | |
![]() |
ખુબ ગરમ પાણીથી પગ ન ધોવા | |
![]() |
ફાટેલા બુટ તથા મોજા ન પહેરવાં | |
![]() |
ટાઇટ કે માફક ન આવતા બુટ કે મોજા ન પહેરવાં | |
![]() |
કપાસી માટે ઘરગથ્થુ દવા કે ટેપનો ઉપયોગ ન કરવો. | |
![]() |
ગરમ કોથળીનો તથા શીયાળામાં તાપણાનો શેક ટાળવો. | |
![]() |
ખુલ્લા પગે ધર્મસ્થાને, અગાસીમાં તથા ફળીયામાં જવાનું ટાળો. | |
![]() |
મોટર-બાઇક ના સાઇલેન્સર પર પગ ન અડે તેની કાળજી રાખો. | |
![]() |
ધુમ્રપાન ટાળો. | |
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH