![]() |
અરીસા દ્વારા રોજ પગની તપાસ | |
![]() |
નવશેકું(ગરમ નહીં) પાણી અને સાબુ દ્વારા પગની સફાઇ-અંગુઠા અને આંગળીઓ વચ્ચે ખાસ સાફ કરવું. | |
![]() |
નખ સીધા કાપવા, અણીદાર ખુણા ઘસી નાખવા | |
![]() |
લાગેલા ઘાનુ સમયસર ડ્રેસીંગ | |
![]() |
રાત્રે પગની બન્ને બાજુ ક્રીમ લગાડવું, આંગળીઓ વચ્ચે નહીં. | |
![]() |
રોજ કોટનના મોજા પહેરવા |
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH