ડાયાબિટીસમાં થતી કિડનીની બિમારી માટેનો ખોરાક
કિડનીની બિમારીમાં પ્રોટીન વાળો ખોરાક જેમ કે,
કઠોળ, સુકો મેવો, સીંગદાણા, ફળો, ફળોના રસ, ઠંડાપીણા, નાળીયેર પાણી, લીલુ નાળીયેર, બટેટા, ટમેટા, લીલા પાન વાળી ભાજી ઓછા પ્રમાણમાં લેવાય.
આ ઉપરાંત મીઠાઇ તથા નમક ઓછા પ્રમાણમાં લેવું.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH