કોલેસ્ટ્રોલ/ચરબી/ઘટાડવા માટેના સુચનો
(1) રોજીંદા આહારમાં રેસાવાળા પદાર્થો જેવા કે ફળો, શાકભાજી, ઇસબગુલ વગેરેનું પ્રમાણ વધારવું.
(ર) ખોરાકમાં સીંગતેલ, ઘી, માખણનો ઉપયોગ ઓછો રાખવો.
(3) મલાઇ વગરનું પાતળુ દુધ વપરાશમાં લેવું હિતાવહ છે.
(4) ખોરાકમાં કેક, આઇસક્રીમ અને ચોકલેટ જેવી વસ્તુઓનો ઉપયોગ ટાળવો.
(પ) ચીઝ, પનીર, ઇંડા તથા માંસાહારી પદાર્થોથી દુર રહેવું.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH