બ્લડપ્રેશર માટે ખોરાકને લગતી સુચના
(1) સોડીયમથી ભરપુર ખાદ્ય પદાર્થો ટાળો જેમ કે,
પાપડ, અથાણા, ચટણી, બહારના મસાલા, મગફળી, સુકામેવા (ખજુર દ્રાક્ષ વગેરે), પ્રીઝર્વ્ડ અને ટીનવાળી ખાદ્ય સામગ્રી, માંસાહારી ખાદ્ય, પાંદડાવાળી શાકભાજી, ચીઝ, એરીએટેડ ડ્રીંકસ, બ્રેડ, બિસ્કીટ, માખણ, નાસ્તની વાનગી જેવી કે ભજીયા, પુરી, ગાંઠીયા, ચવાણા વગેરે ચાઇનીઝ ફુડ, સોયાસોસ, ઇંડા ટમેટા સોસ, વેફર્સ વગેરે શકય હોય તેટલા ઓછા લેવા.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH