આગળથી આયોજન કરવું.
(1) સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓની મોટી વાનગી-યાદી ધરાવતી રેસ્ટોરન્ટની પસંદગી કરો.
(ર) રેસ્ટોરન્ટમાં જતા પહેલા થોડોક નાસ્તો કરો, તેથી તમને અતિશય ભૂખ ન લાગે.
(3) બહાર જમતી વખતે વાનગી કઇ રીતે બને છે તે તમારા હાથમાં નથી, પણ બહાર શું જમવું એ તમારા હાથમાં છે.
ફુડ ગ્રપ | લઇ શકાય | માપમાં લેવાય | લેવાની મનાઇ |
રાઇસ | સ્ટીમ રાઇસ | પુલાવ | ફ્રાઇડ રાઇસ/બિરીયાની |
બ્રેડ | હોલ વીટ બ્રેડ | વાઇટ બ્રેડ | કેક, કુકીઝ |
નુડલ્સ | સ્ટીમ નુડલ્સ | પ્લેઇન નાન | ફ્રાઇડ નુડલ્સ |
ઇન્ડિયન બ્રેડ | ચપાતી | સાંતળેલા વેજી. | બટરનાન/પુરી |
બટેટા | બાફેલા બટેટા | ફીશ કરી | બટેટાની ચીપ્સ |
વેજીટેબલ્સ | સ્ટીમ વેજીટેબલ | પેન ફ્રાઇડ ચિકન | તળેલા વેજીટેબલ્સ |
સલાડ | ગ્રીન સલાડ | સલાડ વીથ મેયોનીસ | |
સોસ | ટોમેટો સોસ | ક્રિમ સોસ | |
ફીશ | સ્ટીમ ફીશ | ફ્રાઇડ ફીશ | |
ચિકન | ગ્રીલ ચિકન | બટર ચિકન | |
ફ્રુટ | હોલ ફ્રુટ | નેચરલ ફ્ર્રુટ જયુસ | સ્વીટ ફુટ જયુસ |
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH