(1) ગળ્યુ ખાવાના શોખીન ડાયાબિટીસના દર્દી સુગર ફ્રીનો ઉપયોગ વિવેક સાથે સંજોગોવસાત કરી શકે.
(ર) તમારા ડાયટિશ્યન સાથે કઇ માત્રામાં તથા કઇ પ્રકારના સ્વીટનર લઇ શકાય તેની ચર્ચા જરૂર કરવી.
ખાસ નોંધ : સુગર-ફ્રીનો મતલબ ફ્રી-વપરાશ નથી તેનો ઉપયોગ માપમાં કરવો અનિવાર્ય છે. તેની પોતાની અમુક આડઅસર હોય છે.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH