(1) ખાંડ/ગોળ/મધ બિલકુલ બંધ
(ર) સરબત/ઠંડા પીણા/આઇસક્રીમ/મીઠાઇ બંધ.
(3) લગ્નપ્રસંગે/સગાના આગ્રહ વખતે યાદ રાખજો તમારા માટે તમારુંં સ્વાસ્થય પ્રાથમિકતા ધરાવે છે.
(4) નિયમિત ત્રણ વખત ખોરાક અને બે વખત સમજાવ્યા મુજબ નાસ્તો લેવાથી ગ્લુકોઝનું પ્રમાણ એકધારુ કાબુમાં રહેશે અને વધઘટ થતી નથી.
(પ) ઉપવાસ/એકટાણા કરવા નહીં.
(6) આ ખોરાક બિલકુલ ઓછા પ્રમાણમાં લેવો(મહિને એકવાર) તળેલી વસ્તુ/ભજીયા/ગાંઠીયા/પુરી/થેપલા/ફાસ્ટફુડ/ઘી/માખણ/ચીઝ/આઇસક્રીમ
(7) સલાડ/લીલા શાકભાજી વધુ પ્રમાણમાં લેવા.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH