Call Us Today! (0281) 2480268 | info@moridiabetescentre.com
English
ગુજરાતી
Toggle navigation
Toggle navigation
હોમ
અમારા વિશે
ડાયાબીટીસ વિશે
ડાયાબિટીસ નિયંત્રણ
આહાર
વ્યાયામ
વિભાગો
MDC ડાયાબિટીસ ક્લિનિક
MDC રેટિના ક્લિનિક
MDC કિડની ક્લિનિક
MDC ફૂટ કલીનીક અને પોડીયાટ્રી
MDC હાર્ટ ક્લિનિક
MDC ઓબેસિટી (જાડાપણું) ક્લિનિક
MDC પેથોલોજીકેલ લેબ
મીડિયા કવરેજ
ગેલેરી
વિડિઓ
સુવિધાઓે
લાઈવ બ્લોગ
ગેલેરી
કોન્ટેક્ટ/એપોઈન્ટમેન્ટ્સ
(0281) 2480268
info@moridiabetescentre.com
આહાર
હાયપોગ્લાસેમિયા
હાયપોગ્લાસેમિયા એટલે નોર્મલ કરતાં સુગર ઓછું થઇ જવું.
થવાના કારણો :
વધુ પડતી કસરત.
યોગ્ય સમયે ખોરાકનું જરૂરી પ્રમાણ ન ખાવું.
ડાયાબિટીસની દવાઓ/ઇન્સ્યુલીનના ખોટા ડોઝ લેવાં.
કિડની અથવા લીવરની બીમારી.
લક્ષણો :
અસ્વસ્થતા અને પરસેવો થવો/ગભરામણ થવી/ઉનાળા જેવી ઉકળાટ ભરી ગરમી લાગવી.
હાથ-પગની ધ્રુજારી થવી/હાથ-પગ ઠંડા થવા/બોલવામાં તકલીફ અથવા લોચા વળવા.
હૃદયના ધબકારા વધવા/દ્રષ્ટી ધુંધળી થવી/હોઠ ઉપર ખાલી ચડવી/માથું દુ:ખવું/થાક લાગે/આંખોમાં અંધારા આવવા/સ્વભાવમાં ચીડિયાપણું-ગુસ્સો આવવો/બેભાન થઇ જવું.
ટ્રીટમેન્ટ(સારવાર) :
સાકર અથવા તો સાકર ધરાવતાં પદાર્થો ખાવા.
ગ્લુકોઝ અથવા ખાંડનું પાણી પીવું.
જરૂરીયાત જણાય તો તરત ડોકટરનો સંપર્ક કરવો.
હાયપોગ્લાસેમિયાનું કારણ શોધવું, જેથી કરીને ફરી થતું અટકાવી શકાય.