શરીર માટે ફાયદાકારક ખોરાક | ઓછી માત્રામાં લેવાની છુટ | લેવાની મનાઇ |
ઘંઉ/જવાર | ચોખા/સ્પેગેટી/પાસ્તા/નુડલ્સ/બ્રેડ/બાજરાની બનાવેલી વસ્તુઓ | ખાંડ/ગોળ/મધ/મીઠાઇ/કેક/પુડીંગ |
મગ/મઠ/વાલ/ચણા/અડદદાળ/ફણગવેલા કઠોળ | બટાટા/શકકરીયા/ભીંડો | ફ્રુટ જયુસ/ઠંડા પીણા |
શાકભાજી પાંદડાવાળા રીંગણા/કોબી/ફલાવર/દુધી/ગલકા/ટમેટા/ટીંડોળા વગેરે | કંદ/કેળા(કાચા)/પનીર | હોર્લીકસ/બોર્નવીટા/રસના/તળેલી વસ્તુ/ફરસાણ |
દુધ મલાઇ વગર અને એમાંથી બનેલી દહીં/છાશ | સુગર ફ્રી વાળી મીઠાઇ | આખુ દુધ(મલાઇ સાથે)/ચીઝ/આઇસક્રીમ |
ઇંડાનો સફેદ ભાગ | લીલા નાળીયેર | દુધનો માવો/શેઇક |
ચીકન/માછલી | સીંગદાણા/ડ્રાયફ્રુટ | ઇંડાનો પીળો ભાગ/તળેલી માછલી/ચીકન |
ઓછી માત્રામાં સુર્યમુખીનું તેલ, કોર્ન ફલાવર તેલ, મગફળી તેલ, ઓલીવ ઓઇલ,કોપરેલ તેલ | અખરોટ | માખણ/ઘી/ડાલડા |
બદામ | બીસ્કીટ/પેસ્ટ્રી | |
પીસ્તા | નાનખટાઇ/ખારી | |
ચોકલેટ/મીઠાઇ |
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH