Call Us Today! (0281) 2480268 | info@moridiabetescentre.com
English
ગુજરાતી
Toggle navigation
Toggle navigation
હોમ
અમારા વિશે
ડાયાબીટીસ વિશે
ડાયાબિટીસ નિયંત્રણ
આહાર
વ્યાયામ
વિભાગો
MDC ડાયાબિટીસ ક્લિનિક
MDC રેટિના ક્લિનિક
MDC કિડની ક્લિનિક
MDC ફૂટ કલીનીક અને પોડીયાટ્રી
MDC હાર્ટ ક્લિનિક
MDC ઓબેસિટી (જાડાપણું) ક્લિનિક
MDC પેથોલોજીકેલ લેબ
મીડિયા કવરેજ
ગેલેરી
વિડિઓ
સુવિધાઓે
લાઈવ બ્લોગ
ગેલેરી
કોન્ટેક્ટ/એપોઈન્ટમેન્ટ્સ
(0281) 2480268
info@moridiabetescentre.com
મારૂ ડાયાબિટીસ - મારૂ નિયંત્રણ
ડાયાબિટીસના કોમ્પ્લીકેશન
ડાયાબિટીસને સમયસર તથા સપ્રમાણ કાબુમાં રાખવામાં ન આવે તો લાંબે ગાળે નીચેના કોમ્પલીકેશન થઇ શકે છે -
આંખો :
આંખના પડદાની સમસ્યા, મોતિયો, જામર અને એકસ્ટ્રાઓકયુલર પાલ્સી, અંધાપો
કાન :
લેબીરિંથાઇટિીસ, વર્ટિંગો - ચકકર
મોં :
જિન્જીવાઇટિસ (પેઢામાં લોહી), દાંતમાં સડો, પાયોરિયા(પેઢામાંથી રસી)
હૃદય :
છાતીનો દુ:ખાવો, હાર્ટએટેક, હૃદય નબળું પડવું.
ફેફસાં :
અનિયંત્રિત ડાયાબિટીસના દર્દી માટે ટી.બી. થવાની શકયતા વધારે છે.
ગર્ભાવસ્થા :
બાળકના વિકૃત આકાર, મૃત્યુ પામેલ બાળકનો જન્મ અથવા ગર્ભપાત, કસુવાવડ, ગર્ભાવસ્થામમાં ભારે લોહીનું દબાણ.
લોહીની નળી :
બી.પી.ની તકલીફ, પેરેલીસીસ, ગંભીર મજજાતંતુના રોગ વધારે થાય છે.
ત્વચા :
ચામડીના ચેપ-ફુગ-ગુમડાં
ગુપ્ત ભાગો :
બેલેનાઇટસ, નપુંસકતા, ગુપ્ત ભાગો ઉપર ચેપ, કાપા
ચેપ :
રોગ પ્રતિકારક શકિત ઓછી, થઇ જવાથી ઉચ્ચ શ્ર્વાસનળીનો ચેપ, સામાન્ય શરદી, ન્યુમોનિયા, ઝેરી ગુમડું, મૂત્રનળીનો ચેપ, ટી.બી. વગેરે વારંવાર થાય છે.
પગ :
ન રૂઝાતા ઘા, ચાંદા, ગેન્ગ્રીન, સડો વગેરે.
કિડની :
કિડની બગડવી, ડાયાલીસીસની જરૂરીયાત વગેરે.
જ્ઞાનતંતુ :
પગમાં બળવું, ખાલી ચડવી, તમતમ થવું, કિડી ચટકા ભરતી હોય તેવી અનુભુતિ વધારે થાય છે.