હાયપોગ્લાયસેમીઆ એટલે નોર્મલ કરતા સુગર ઓછું થઇ જવું.
થવાના કારણો
લક્ષણો | ||||||
![]() |
![]() |
|||||
અસ્વસ્થતા અને પરસેવો થવો, ગભરામણ થવી, ઉનાળા જેવી ઉકળાટ ભરી ગરમી લાગવી | હાથ-પગની ધ્રુજારી થવી, હાથ-પગ ઠંડા થવા, બોલવામાં તકલીફ અથવા લોચા વળવા | |||||
![]() |
![]() |
![]() |
![]() |
|||
હૃદયના ધબકારા વધવા | દ્રષ્ટી ધુંધળી થવી | હોઠ ઉપર ખાલી ચડવી | માથું દુખવું | |||
![]() |
![]() |
![]() |
![]() |
|||
થાક લાગવો | આંખોમાં અંધારા આવવા | સ્વભાવમાં ચીડિયાપણું ગુસ્સો આવવો | બેભાન થઇ જવું. |
ઉપર જણાવવામાં આવેલા કોઇપણ એક કે વધારે લક્ષણો હોય તો સુગર નોર્મલ કરતાં ઓછું થયેલ હોય શકે. તેના માટે દર્શાવેલ સારવાર કરવી.
ટ્રીટમેન્ટ(સારવાર) :
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH