જયારે આપણી ચાલી શકતા નથી અથવા ચાલતી વખતે પીડા અનુભવીએ છીએ ત્યારે જ આપણે પગનું મહત્વ સમજીએ છીએ. ડાયાબિટીસ ગ્રસ્તોમાં, ઘાને રૂઝાંતા વધુ લાંબો સમય લાગે છે અને તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેઓના પગો વિશે વધુ કાળજી રાખવી પડે છે અને તેની સંભાળ લેવી પડે છે.
કેટલાંક લક્ષણો જેની અવગણના ન કરવી જોઇએ
પગની ત્વચા જે પાતળી અથવા ચમકતી અથવા તિરાડોવાળી જણાય.આવી હાલતમાં તરત જ આપના ડોકટરનો સંપર્ક સાધો જેથી યોગ્ય સારવારમાં વિલંબ ન થાય. થોડી જ બેદરકારી પરિસ્થિતિને વિકસાવી શકે છે અને કેટલીકવાર પગ કાપવા પડે છે.
આપના પગની સંભાળ લો, આ સુચનોનું પાલન કરો -
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH