અન્ય લોકો કરતા ડાયાબિટીસના દર્દીઓને હૃદયરોગ તથા બ્લડ પ્રેશર થવાની શકયતા ઘણી વધારે હોય છે. ડાયાબિટીસમાં હૃદયને લોહી પહોંચાડતી નળીઓ સાંકડી થઇ જાય છે તેથી હૃદયને લોહી ઓછું મળે છે અને હૃદયનો હુમલો આવે છે. લાંબા સમયના ડાયાબિટીસના કારણે, અમુક દર્દીઓ હાર્ટ એટેક ચાલુ હોય ત્યારે છાતીમાં દુ:ખાવો ઓછો થાય છે અથવા તો બીલકુલ થતો નથી.
ડાયાબિટીસમાં હૃદય રોગનું જોખમ વધારે કોને હોય શકે ?
હૃદય રોગના લક્ષણો
હૃદયરોગનું પ્રમાણ કેવી રીતે ઘટાડી શકાય ?
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH