જો ડાયાબિટીસ સંપૂર્ણ નિયંત્રણમાં હોય તો રોજની એક નંગ કેરી ખાવી. રસ ન ખાવો. રસની માત્રા ઉપર નિયંત્રણ રાખવું મુશ્કેલ છે. જો કેરી લેવાના છો તો રોટલી અથવા અન્ય ખોરાકની માત્રા થોડી ઓછી કરી દેવી. જેથી ટોટલ કેલરીની માત્રા જળવાઇ રહે.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH