રોજનું એક ફ્રુટ ખાવું જોઇએ (ચીકુ, કેળા તથા સીતાફળ સિવાય) તેની માત્રા આશરે 50-75 ગ્રામ રાખવી. જમવા સાથે ન લેવાં પણ બે ખોરાકની વચ્ચેના ગાળામાં લઇ શકાય.