પુરતા પ્રમાણમાં દવા-ઇન્સ્યુલીનનો સ્ટોક સાથે લઇ જવો જોઇએ. સમય પર ખોરાક ન મળે તો મુસાફરી દરમ્યાન અમુક ખોરાક સાથે રાખવો જેથી સમય પર દવા અને ખોરાક લઇ શકાય, મુસાફરીમાં સુગર લેવલ ઘટી જાય તેના માટે ચોકલેટ કે સુગરની ગોળી સાથે રાખવી.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH