કોઇપણ સામાન્ય વ્યકિતના બ્લડ સુગરનું સ્તર 70 થી 115 mg/dl વચ્ચે હોય છે. નિમ્નલિખિત કોષ્ટક સામાન્ય વ્યકિત અને ડાયાબિટીસ ગ્રસ્ત વ્યકિતના બ્લડ સુગરનાં મુલ્યો બતાવે છે.
ખાલી પેટે | ભોજન લીધાના ર કલાક પછી | HbA1C | |
સામાન્ય | < 100 મિગ્રા/ડીએલ | < 140 મિગ્રા/ડીએલ |
<6.0 ટકા |
પૂર્વ ડાયાબિટીસ | 100-126 મિગ્રા/ડીએલ | 140-200 મિગ્રા/ડીએલ | 6.0-6.5 ટકા |
ડાયાબિટીસ | 126 મિગ્રા/ડીએલ | 200 મિગ્રા/ડીએલ | >6.5 ટકા |
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH